માગ્યા મુજબ ઉત્તર લખો (દરેક પ્રશ્નના 2 ગુણ)

1.ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું ? ઉદાહરણો આપો.

2.લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?

3.સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?

4.લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?

5.ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેનાં પદોને દરેકનાં બે ઉદાહરણ સહિત સમજાવો :
(1) આક્સિડેશન (2) રિડક્શન

                                   

માગ્યા મુજબ ઉત્તર લખો (દરેક પ્રશ્નના 3 ગુણ)

1.ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો.

2.સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? બે ઉદાહરણ આપી સમજાવો.

3.ટૂંક નોંધ લખો : ક્ષારણ (Corrosion)

4.વિઘટન પ્રક્રિયા એટલે શું ? કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો.

5.તફાવત આપો : ઉષ્માશોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા