નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉતર આપો.

  1. કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો.
  2. કળીચૂનાનો એક ઉપયોગ જણાવો.
  3. હાઇડ્રોજન રિડક્શનકર્તા તરીકે વર્તે તેવી એક પ્રક્રિયા લખો.
  4. ઉમદા ધાતુનાં બે ઉદાહરણ આપો,
  5. પ્રક્રિયા પૂર્ણ કરો : પોટેશિયમ સલ્ફેટ + બેરિયમ બ્રોમાઈડ ______ + ______.