નીચે આપેલા વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો.
- વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાંથી બે કે વધુ નીપજો મળે છે.
- ખોરાપણાં દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુગંધ બદલાય છે.
- Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે.
- કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
- પાણીના વિદ્યુતવિભાજન દરમિયાન વિદ્યુતધ્રુવો ઉપર મળતા H2 અને O2 વાયુનું કદથી પ્રમાણ 1 : 1 હોય છે.
