નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉતર આપો.
- કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો.
- કળીચૂનાનો એક ઉપયોગ જણાવો.
- હાઇડ્રોજન રિડક્શનકર્તા તરીકે વર્તે તેવી એક પ્રક્રિયા લખો.
- ઉમદા ધાતુનાં બે ઉદાહરણ આપો,
- પ્રક્રિયા પૂર્ણ કરો : પોટેશિયમ સલ્ફેટ + બેરિયમ બ્રોમાઈડ ______ + ______.
