નીચે આપેલા વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો.

  1. વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાંથી બે કે વધુ નીપજો મળે છે.
  2. ખોરાપણાં દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુગંધ બદલાય છે.
  3. Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે.
  4. કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
  5. પાણીના વિદ્યુતવિભાજન દરમિયાન વિદ્યુતધ્રુવો ઉપર મળતા H2 અને O2 વાયુનું કદથી પ્રમાણ 1 : 1 હોય છે.