1.ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું ? ઉદાહરણો આપો.
2.લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?
3.સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?
4.લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?
5.ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેનાં પદોને દરેકનાં બે ઉદાહરણ સહિત સમજાવો :
(1) આક્સિડેશન (2) રિડક્શન
